મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સેક્સ કેટલી વખત કરવું હિતાવહ છે. કેટલાક લોકો સમજે છે કે જેટલી વખત વધારે સેક્સ કરવાામં આવે, એટલું જ સ્વાસ્થ્ય માટે સારૂ કહેવાય, તો કેટલાક સેક્સ વિશે કેટલાએ એવા પ્રશ્ન છે, જે દરેક લોકોના દિમાગમાં ફરતા રહે છે.
આ તમામ પ્રશ્ન હેલ્ધી રિલેશનશિપનો પાયો છે. તેમાંથી એક છે કે સેક્સ કેટલી વખત કરવું હિતાવહ છે. કેટલાક લોકો સમજે છે કે જેટલી વખત વધારે સેક્સ કરવાામં આવે, એટલું જ સ્વાસ્થ્ય માટે સારૂ કહેવાય, તો કેટલાક લોકોનું માનવું છે કે, વધારે સેક્સ તેમની ઉત્તેજનાને ઓછી કરી દે છે. આ વાત જાણવા માટે 18 થી 49 વર્ષના લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું.આ રિસર્ચમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા, જે કપલ્સ સામાન્ય રીતે કોઈની સાથે શેર નથી કરતા. રિસર્ચનું માનીએ તો, 18-29 વર્ષ સુધીના લોકો વર્ષમાં એવરેજ 112 વખત સેક્સ કરે છે.
મિત્રો 30થી 39 વર્ષના લોકો વર્ષમાં એવરેજ 86 વખત, જ્યારે 40થી 49 વર્ષના લોકો 69 વખત, આમાંથી 45 ટકા કપલ્સ મહિનામાં કેટલાક જ દિવસ સંબંધ બનાવતા હતા.આ સાથે 13 ટકા લોકોએ એવું માન્યું છે કે, લગ્નના એક વર્ષ બાદ જ તેમના વચ્ચે સંબંધ બનાવવાનું ઓછું થઈ ગયું. કિન્જી ઈન્સ્ટીટ્યુટ ઓફ રિસર્ચ આ સેક્સ, રીપ્રેોક્શન એન્ડ જેન્ડર તરપથી કરવામાં આવેલા આ અભ્યાસમાં એલગ-અલગ ઉંમરના અને પરિસ્થિતિઓમાં રહેતા લોકોને સામેલ કરવામાં આવ્યા.
આમાં શોધ અનુસાર, લગ્ન બાદ ઘરની જવાબદારીઓ વધવાના કારણે તેમના વચ્ચે શારીરિક સંબંધ બંધાવવાનું ઓછુ થવા લાગ્યું. બાળકની દેખરેખ અને બીમારી પણ તેનું મુખ્ય એક કારણ રહ્યું છે.જોકે, દેખવામાં આવે તો, સેક્સ કપલ્સ વચ્ચેની સમજ અને માનસિકતા પર નિર્ભર કરે છે. જો બે લોકો કમ્ફર્ટેબલ છે તો, પોતાની મરજી પ્રમાણે જેટલી વખત શારીરિક સંબંધ બનાવવા માંગતા હોય તેમ બનાવી શકે છે.ઘણા લોકો માટે, રોમેન્ટિક સંબંધો જીવનમાં ખુબ જ વધારે મહત્વ ધરાવે છે.જે ઊંડા પરિપૂર્ણતાના સ્રોતને પ્રદાન કરે છે.
માનવીય સબંધની જરૂરિયાત જન્મજાત છે, જ્યાં તંદુરસ્ત અનેપ્રેમાળ સંબંધો બનાવવાની ક્ષમતા હોવી જોઈએ. સેક્સ વિશે ઘણા એવા સવાલો છે કે જે લગભગ દરેક વ્યક્તિના મગજમાં ઘૂમતા હોય છે. આ બધા સવાલ તંદુરસ્ત રિલેશનશિપનો પાયો છે. એમાંથી જ એક છે કે સેક્સ કેટલી વાર કરવું યોગ્ય ગણાય છે.ઘણા લોકો એવું સમજે છે કે જેટલું વધારે સેક્સ કરવામાં આવે એટલું જ સ્વાસ્થ્ય માટે સારું છે, અને ઘણા લોકોનું માનવું છે કે વધારે સેક્સ એમની ઉત્તેજનાને ઓછી કરી નાખે છે.
પુરાવો સૂચવે છે કે સાચા સંબંધની ક્ષમતા બાળપણથી જ શરૂ થઇ જાય છે, આવા સંબંધો દરેક લોકોના નસીબમાં નથી હોતા, તેથી તેઓ અન્ય વ્યક્તિમાં એ પ્રકારના સબંધો શોધવાની કોશિશ કરે છે. ઘણી વાર આ સબંધોમાં સફળતા મળે છે તો ઘણી વાર અસફળતા મળે છે. અસફળ સંબંધો ઘણાં કારણોસર થાય છે, અને સંબંધની નિષ્ફળતા મોટેભાગે માનસિક મનોવૈજ્ઞાનિક પીડાનો સ્રોત છે. મોટાભાગના લોકોને સંબંધો સહન કરવા અને સમૃદ્ધ બનાવવા માટે આવશ્યક કુશળતાને કુશળ બનાવવા માટે સભાનપણે કામ કરવું પડે છે. ચાલો જાણીએ કેટલી ઉંમરના લોકોએ કેટલી વાર સબંધ બાંધવો જોઈએ.
એક સંશોધનમાં સામે આવ્યું છે કે 18થી 29 વર્ષના લોકો વર્ષ દરમ્યાન 112 વખત શારીરિક સંબંધો બનાવે છે. જ્યારે 30થી 39 વર્ષના લોકો લગભગ 86 વખત યૌન સંબંધ બાંધે છે. જ્યારે 40થી 49 વર્ષના લોકોમાં આ આંકડો 69 સુધી પહોંચ્યો છે. આ શોધમાં કેટલાક લોકો એવા હતા જેમણે લગ્ન બાદ શારીરિક સંબંધ બનાવવાનું કામ કર્યું છે. તો 45 ટકા લોકો એવા હતા જેઓ મહિનામાં કેટલાક દિવસો જ શારીરિક સંબંધો બાંધે છે.
લગ્ન બાદ શારીરિક સંબંધો પર જવાબદારીઓનો અસર પડે છે. હેક્ટિકલ વર્ક શેડ્યુઅલ, ઘરનાં કામમાં વ્યસ્તતાના કારણે લોકો સેક્સ માટે સમય નથી નીકાળી શકતા. વિશેષજ્ઞોના અનુસાર ઉંમર વધતા લોકો બીમારીઓનો ભોગ બને છે. જેના કારણે શારીરિક સંબંધ નથી બનાવી શકતા. શોધ દરમ્યાન 34 ટકા લોકોનું એવું માનવું છે કે, અઠવાડિયામાં બેથી ત્રણ વખત શારીરિક સંબંધ બનાવે છે. જો કે આ સંશોધનનો એવો હેતુ છે કે સેક્સ દરમ્યાન પાર્ટનર પોતાના સાથીનું ધ્યાન રાખે.
ભારતમાં વર્તામાન સમયમાં સેક્સને હજુ પણ વર્જિનની જેમ જોવામાં આવે છે. ખાસ કરીને લગ્ન બાદ મહિલાઓ પાસેથી આશા રાખવામાં આવે છે કે, તેઓ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષો સાથે કોઈપણ પ્રકારનો શારીરિક સંબંધ ન રાખે. કારણે કે, આપણા દેશમાં પરણિત યુવતીના અફેયરને સારી નજરથી જોવામાં આવતા નથી, પરંતુ તેનાથી ઉલટુ એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપની એક રિપોર્ટમાં નજર નાખીએ તો, ભારતીયો હવે આ વિષ્ય પર બોલ્ડ થઈ રહ્યા છે.
53 ટકા યુવતીઓ ઈન્ટિમેટ રિલેશનશિપમાં છેએક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ ગ્લીડનને એક રિસર્ચ કર્યુ છે, જેમાં 53 ટકા ભારતીય મહિલાઓનું માનવું છે કે, તેઓ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે ઈન્ટિમેટ રિલેશનશિપમાં છે. તો બીજી તરફ લગ્ન બહાર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખનાર પુરુષોની સંખ્યા માત્ર 43 ટકા જ છે.37 લોકોનું કહેવુ છે કે, બેવફાઈની જાણ થતા પણ કંઈપણ વિચાર્યા વગર તેઓ પોતાના પાર્ટનરને માફ કરી દેશે અને આ આશા તેઓ પોતાના પાર્ટનર પાસેથી પણ રાખે છે. તો બીજી તરફ 40 ટકા લોકોનું કહેવુ છે કે, દગો આપવા છતા પાર્ટનરને માફ કરવું તે સમયની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે.
એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલ ઉલ્લેખનીય છે કે, એક્સ્ટ્રા મૈરિટલ ડેટિંગ એપ દ્વારા કરવામાં આવેલ આ સર્વે માત્ર તે 1500 લોકો વિશે જ છે, જેમણે આ રિસર્ચમાં ભાગ લીધો હતો. તેથી તેનો એવો મતલબ નથી કે, બધા જ ભારતીયોની વિચારસરણી સરખી હોય છે. સર્વેમાં ભાગ લેનર આ 1500 લોકોનો મત અન્ય ભારતીયોથી અલગ પણ હોય શકે છે અને તેમના વિચાર અન્ય લોકોને ખોટા પણ લાગી શકે છે.