મારી બહેનપણીએ હનીમૂનમાં કામસૂત્રના ડાઇસ વાપરીને ખુબજ મજા કરી,મને એ ડાઇસ વિશે વધારે માહિતી આપો,એ ગેમ કેમની રમાય છે

articale

પ્રશ્ન : હું 23 વર્ષનો યુવક છું. મારી સમસ્યા એ છે કે હું બહુ જ શરમાળ છું અને મને લોકો સાથે અને ખાસ કરીને છોકરીઓ સાથે સંવાદ સાધવામાં બહુ સમય લાગે છે. મારી આ સ્વભાવગત મર્યાદાને કારણે મને નોકરીના સ્થળે પણ તકલીફ પડે છે. આ કારણે હું મિત્રો પણ નથી બનાવી શક્યો. મારી આ સમસ્યા દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (સુરત)

ઉત્તર : આ આખી પરિસ્થિતિમાં સૌથી સારી વાત એ છે કે તમે તમારી મર્યાદાથી સારી રીતે માહિતગાર છો. જ્યારે વ્યક્તિ પોતાની મર્યાદાને સારી રીતે સમજતી હોય છે ત્યારે એમાંથી નીકળવાનું કારણ સરળ થઇ જાય છે. આ સમસ્યા દૂર કરવા તમારે જ પ્રયાસો કરવા પડશે. જો તમે છોકરીઓ સાથે વાત કરવામાં વિશેષ શરમ અને સંકોચ અનુભવતા હો તો એ માટે તમારી માનસિકતા અને કેટલાક અંશે ઉછેર જવાબદાર હોઇ શકે છે.

છોકરો કે છોકરી ટીનએજમાં પ્રવેશ કરે એ પછી ઘણા કિસ્સાઓમાં પેરેન્ટ્સ તેમને વિજાતીય મિત્ર હોય તો ટોકે છે અને વાતચીત કરતા રોકે છે. આના કારણે લાંબા ગાળે મનમાં એક ગ્રંથિ બંધાઇ જાય છે અને યુવાન થયા પછી પણ તેઓ વિજાતીય પાત્ર સાથે સ્વસ્થતાપૂર્વક સંવાદ નથી સાધી શકતા.

જો તમારા મનમાં પણ આવી કોઇ ગ્રંથિ હોય તો દૂર કરો. તમારી સમસ્યાના ઉકેલ માટે કોઈ દવા નથી પણ સ્વભાવમાં બદલાવ કરવાના સતત પ્રયાસો જ એકમાત્ર વિકલ્પ છે. તમે નિયમિત રીતે મિત્રો સાથે વાતચીત કરો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.

સવાલ: હું 24 વર્ષની છું અને મારા ટૂંક સમયમાં લગ્ન થવાના છે,હમણાં મારી બહેનપણી હનીમુંન કરીને આવી તેને મને કામસૂત્રના ડાયસ બતાવ્યા અને કહ્યું કે અમે તો સંભોગમાં ખુબજ મજા કરી, મેં એ ડાયસ તો જોયા પણ અમે એને કેવી રીતે વાપરી શકીયે એની સમજણ મને આપો
એક યુવતી સુરત

જવાબ: કામસૂત્રના આધાર ઉપર અમુક કંપનીઓ દવારા એ ડાયસ બનાવવામાં આવ્યા છે,જેથી તમે સમાગમ લાઈફને વધારે રોમાંચક બનાવી શકો,જેને લઈને તમે જે રીતે સાપ સિડી કે લુડો રમો છો એજ રીતે એમાં સેક્સમાં શું કરવું અને કયી પોઝિશનમાં કરવું એ માટે ના 2 અલગ અલગ ડાઇસ આવે છે જેને તમે હાલ ઓનલાઇન વેબ સાઈટ ઉપર કામાસૂત્રા ડાઇસ મંગાવી શકો છો, પણ મેં કહ્યું એ રીતે જ આવશે, સેક્સમાં શું કરવું ઓરલ એ માટેનો એક ડાયસ અને સેક્સમાં કયી પોઝિશન વાપરવી એના ઉપર પણ એક અલગ ડાયસ આવશે

Leave a Reply

Your email address will not be published.