મારા પતિ હવે મારામાં પહેલાની જેમ રસ નથી રાખતા અને બીજી સ્ત્રીઓ સાથે મજા લે છે હું શું કરું?

news

પ્રશ્ન. મારા પતિ હવે મારામાં પહેલાની જેમ રસ નથી રાખતા અને બીજી સ્ત્રીઓ સાથે મજા લે છે હું શું કરું?

તમારા પતિ હવે તમારામાં પહેલાની જેમ રસ નથી રાખતા અને બીજી સ્ત્રીઓ સાથે મજા લે છે તો તેની માટે તમારે શું કરવું જોઈએ તો સૌપ્રથમ હું કરવા માંગું છું કે તમે જણાવી રહ્યા છો કે તમારા પતિ બીજા લોકો સાથે મજા લે છે તે હું તમને લાગે છે પરંતુ તમારે નક્કી કરવું જોઈએ કે તે તમારું વહેમ છે અથવા તો તમારા પતિ હકીકતમાં આવું બધું કરે છે

તમારા પતિ જો હકીકતમાં આવું બધું કરતા હોય તો હું તો તમને માત્ર એટલું કહું છું કે તમારા પતિ સાથે બેસીને તમારે વાતચીત શાંતિથી કરવી જોઈને શાંતિથી વાતચીત કરીને તમારે છુટાછેડા લઈ જવા જોઈએ તેવું મને લાગે છે કારણ કે તમારા પતિને હવે તમારી અંદર રસ ન હોય અને બીજી સાથે મજા લેતા હોય તે વસ્તુ કન્ફર્મ હોય તો તમે તમારા પતિને છોડી શકો છો

પરંતુ બીજી વસ્તુ પણ છે કે તમે તેમને પ્રેમ કરતા હોય અને તમે તમને છોડી નથી શકતા તો તમારે તેની સાથે તે આ રીતે રહેવું પડશે અથવા તમારા પતિને તમારે સમજાવવો જોઈએ કે તે બીજા લોકો પાસે ન જાય

તે બીજા લોકો પાસે નથી જતો તો તમે તેમની સાથે રહી શકો છો અને તમે તેની સાથે મજા પણ કરી શકો છો એટલે તમારે તે વસ્તુ વિચારવી જોઈએ બીજી વસ્તુ એ પણ છે કે તમારી અંદર તમારા પતિ રસ કેમ નથી લેતા તે વસ્તુ વિશે પણ જાણવું જોઈએ અને તમારે જે પ્રોબ્લેમ છે જે સમસ્યા છે તેને સુધારવાની કોશિશ કરવી જોઈએ તે તમે કરો છો તો તેવા સમયની અંદર ઘણી બધી સમસ્યાઓનો છુટકારો મળશે.

પ્રશ્ન. મને મારા પતિ દિવસ માં ચાર વાર સંબંધ બાંધવાનું કહે છે અને હું કંટાળી છું હું શું કરું?

તમે પૂછી લેજો તમારો દિવસ પતિમાં ચાર ચાર વખત તમને બધું કરવાનું કહે છે અને હવે તમે કંટાળી ગયા છો તો તેની માટે તમે શું કરી શકો તો સૌ પ્રથમ તો હું તમને કહેવા માગું છું કે તમારે તમારા પતિથી કંટાળવું ના જોઈએ પરંતુ તમારે તમારા પતિને સમજાવું જોઈએ અને તમે લગ્ન કરેલા છે તો ત્યારબાદ તમારા પછી તમારી સાથે બધું કરવા માંગે છે

તો તેમની સાથે તમારે વાતચીત કરવી જોઈએ બીજી વસ્તુ પણ છે કે તમે તમારા પતિને સમજાવવા જોઈએ અને તેમની સાથે બેસીને વાતચીત કરીને આપો પ્રશ્નનું સમાધાન લાવવું જોઈએ તમે એવું પૂછો છો કે તમને કંઈ જ પ્રસંગનો સમાચાર નથી મળતો તો તે વસ્તુ સદંતર ખોટી છે જે વ્યક્તિ તમને પ્રેમ કરતો હોય છે તેની સાથે તમે વાતચીત કરી શકો છો

અને તેમને કહી શકો છો કે તમને આ વસ્તુ નથી ગમતી તો ત્યારબાદ તમે ત્યારે વ્યક્તિ છે તેનાથી કંટાળીને દૂર ન થઈ શકો પરંતુ તમે તેમને વાત કરી શકો છો ત્યારબાદ તમારા પતિ નથી માનતા તો ત્યારબાદ તમે બીજા પગલા ઉઠાવી શકો છો પરંતુ તમારે પહેલા એવું ન કહેવું જોઈએ કે તમે કંટાળી ગયા છો અને તમારે કંઈ કરવું નથી તે હું મને લાગે છે

એટલે તમે તમારા પતિને વાત કરો અને ચાર ચાર વખત એ સંબંધ બાંધે છે તે તમને ન ગમતું હોય તો તે તમે જણાવી શકો છો પરંતુ દર વખતે તમારે આવું ન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.