ખોડીયાર માંનું ડુંગરપુર માં આવેલું આ મંદિર છે ખુબજ ખાસ, જાણો તેનો ઇતિહાસ…

khodiyar

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે શક્તિ ઉપાસના દરેક મનુષ્ય ના જીવન આનંદ નુ રહસ્ય છે શક્તિ ની ઉપાસના કરવા થી મનુષ્ય ની બધી જ ઈચ્છાઓ ની પૂર્તિ થાય છે માં શક્તિ ને જુદા-જુદા રૂપો મા પૂજવામા આવે છે આવા જ વિવિધ રૂપો માંથી એક છે માં જગદંબા ખોડીયાર માં ખોડિયાર નો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છે તેમજ માં ખોડિયાર ને ચારણ આઈ પણ કેહવામા આવે છે આ સાથે માં ખોડીયાર ના ઘણા મંદિરો આપણા ગુજરાત મા સ્તિથ છે.

ગુજરાત સિવાય માં ખોડીયાર ના ધામ રાજસ્થાન ની ધરતી ઉપર પણ જોવા મળે છે એમા પણ જો ગુજરાત ની વાત કરવામા આવે તો માં ખોડિયાર ના વધુ પડતા મંદિરો વાગડ ના અંચલ થી જોડાયેલા છે શક્તિ ઉપાસના દરેક મનુષ્ય ના જીવન આનંદનુ રહસ્ય છે. શક્તિની ઉપાસના કરવાથી મનુષ્ય ની બધી જ ઈચ્છાઓ ની પૂર્તિ થાય છે માં શક્તિ ને જુદા-જુદા રૂપો મા પૂજવામા આવે છે આવા જ વિવિધ રૂપો માંથી એક છે માં જગદંબા ખોડીયાર.

માં ખોડિયાર નો ઇતિહાસ ઘણા વર્ષો જૂનો છ તેમજ માં ખોડિયાર ને ચારણ આઈ પણ કેહવામા આવે છે આ સાથે માં ખોડીયાર ના ઘણા મંદિરો આપણા ગુજરાત મા સ્તિથ છે આથી જ આ ગુજરાત નો વાગડ વિસ્તાર ગુજરાત ના સંગમ સ્થાન અને તેનો દક્ષિણી છોડ રાજસ્થાન ના વાગડ વિસ્તાર થી જોડાયેલ છે જેથી અહિયાં માં ખોડિયાર ને પૂજવામા આવે છે આજ ના આ લેખમાં વાત કરવી છે એવા જ એક મંદિર વિશે કે જે ડુંગરપુર મા આવેલ છે અને એવું પણ માનવામા આવે છે કે અહિયાં આવેલ મંદિર સૌથી જુનુ મનાય છે.

અહિયા થતા ગરબા આશરે 53 વર્ષ જુના માનવામા આવે છે અને અહિયાં નુ ગરબી મંડળ પણ ત્યાર થી જ સ્થાપિત થયેલુ મનાય છે એટલે આ ગરબી મંડળ ને ડુંગરપુર મા સૌથી પ્રાચીન ગરબી મંડળ નુ બીરુધ્ધ પણ આપવામા આવ્યું છે ઘણા વર્ષો પેહલા આ દર્જીવાડા ને સૂરજપુર નામે ઓળખવામા આવતુ હતું હાલ આ જગ્યા માં ખોડિયાર ની અસીમ કૃપા થી આજે વાગડ વિસ્તાર મા મંદિરે ગરબા મહોત્સવ તેમજ તેનો જીર્ણોદ્ધાર નુ કામ થઈ રહ્યું છે.

હાલ ના દર્જીવાડા વિસ્તાર ને પેહલા સૂરજપુર ગણાતા જગ્યા પર મા મંદિર સ્થિત છે અને તેને આજ થી લગભગ ૩૫૫ વર્ષ જૂનુ મનાવામા આવે છે આ મંદિર ને આ વાગડ વિસ્તાર નુ સૌથી જુનુ મંદિર માનવામા આવે છે એવું મનાય છે જે અહિયાં ના મહારાવલ ગિરિધરદાસ ના સમય દરમિયાન વિક્રમ સંવત 1717 ની આસો સુદ ને આઠમ એટલે ઇ.સ 1660 ના દિવસે સાવ ખુલ્લા ચબૂતરા પર માતા ની મુર્તિ પ્રતિષ્ઠીત કરવામા આવી હતી.

ત્યારબાદ ઇ.સ. 1928 મા પન્નાલાલજી દોશી દ્વારા અહિયાં મંદિર નુ નિર્માણ કાર્ય કરાવવા મા આવ્યું હતું. તેમના આ ભક્તિ ભાવ થી તેમના ઘર મા સુખ-સમૃધ્ધિ, યશ તેમજ વંશ મા વધારો થયો આ મંદિર મા સ્થાપિત માં ખોડિયાર ને ત્યાં ના લોક દેવી તો માનવામા આવે જ છે પણ સાથોસાથ તે ત્યાં ના રાઠોડ વંશ ની કુળદેવી પણ છે માતા ના નોરતા સમયે અહિયાં મંદિર ને વિશેષ રીતે શૃંગારવામા આવે છે અહિયાં ભરતપુરી ના પત્થરો નો ઉપયોગ કરી ને બનાવેલ સુંદર શિલ્પ ના ઝરોખા મંદિર ની શોભા મા વૃદ્ધિ કરે છે.

ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં જેઓનાં નામ આવડ જોગડ, તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ ખોડિયાર અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.

દોંગા પરિવારના રાજકોટ શહેરે આવેલ ખોડિયાર માતાજીનાં અનુગ્રહ મંદિરે લાખો શ્રધ્ધાળુંઓ દર્શને આવે છે જેમાં ચુડાસમા રાજપૂત ભાલપ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીનાં મંદિરે બાધા આખડી છોડવા જાય છે આ ઉપરાંત ગુજરાત રાજયમાં અલગ-અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે.

શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છ તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે આ ઉપરાંત પ્રાચીન વાવોમાં ડુંગરોમાં, નદીકિનારે પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે તેમજ ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે.

આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છ જે પણ પુરા ભારત માં પ્રખ્યાત છે ખોડિયાર માનું એક ઐતિહાસીક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલુ છે જ્યાં ખોડિયાર મા તેમજ ચામુડાં તથા અન્ય માનાં સથાનક આવેલાં છે આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી ખોડીયાર માતાજીનુ ભવ્ય મંદીર ખોડલધામ કાગવડ તા જેતપુર જી રાજકોટ ખાતે મંદિરનુ નિર્માણ કરેલ છે જેની મુર્તી પ્રતિષ્ઠા ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ ના થયેલ છે.

Leave a Reply

Your email address will not be published.