ગરીબી ક્યારેય ઘરેમાં નહીં આવે બસ ઘરના પગ લુંછણિયા નીચે મુકીદો આ એક વસ્તુ

Nushka

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા લાંબા સમયથી જ ધનના મહત્વને આગવું કહેવામાં આવેલું છે. તમે પણ પૈસાના મહત્વને ખુબ સારી રીતે સમજી શકો છો. ધન સાથે જોડાયેલી સુવિધાઓ ને મેળવવા માટે કોઈને પણ ખુબ પરિશ્રમ કરવો પડતો હોય છે.તેની સાથે જ ઘનની દેવી લક્ષ્મી ની કૃપા ની પણ ખુબ જ જરૂરી બની રહે છે. દરેક માણસનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર અને પોતાની ગાડી હોય. પણ પૈસા છે કે, ક્યારેય ટકતા જ નથી.

જ્યોતિષશાસ્ત્ર ના કહ્યા પ્રમાણે ઘર ની સ્ત્રીઓ લક્ષ્મી તરીકે ઓળખવામાં આવે છે. તેની રહેવાની પદ્ધતિ તથા સંસ્કારની વાત પોતાના ઘર પર ઊંડી અસર પડે છે. ઘર ની લક્ષ્મી પોતાની ગૃહસ્થી ને ખુશહાલ બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયત્નો કરતી હોય છે. જ્યોતિષના પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર નો આપણી ઉપર ઊંડો પ્રભાવ પડે છે. આ પ્રભાવ સારો કે ખરાબ હોઈ શકે છે. તેના માટે કેટલાક ઉપાયો કહેવામાં આવેલા છે.

પગલુંછણીયા ની નીચે રાખો આ વસ્તુ.જ્યારે તમારા ઘરમાં નેગેટિવ વસ્તુ નો વાસ થઇ જાય છે તો બધી બાજુ થી તકલીફો આવવા લાગે છે. બહુ બધી વખત બનેલું કામ પણ બગડવા લાગતું હોય છે. જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો ઘરના રૂમની બહાર રાખેલા પગલુંછળિયા ની સાથે કેટલાક આસાન ઉપાય કરી શકો છો. તમે પગલુંછળિયા ની નીચે એક ફટકડી મૂકી શકો છો. કેહવામાં આવ્યું છે કે પગલુંછળિયા ની નીચે ફટકડી મુકવાથી અંદર નેગેટિવ શક્તિ પ્રવેશ કરતી નથી.

કેવી રીતે મુકવી ફટકડી?.ઘરની બહાર મૂકેલા પગલુંછળિયા ની નીચે એક નાની ફટકડી મુકવા માટે સૌ પ્રથમ બજાર માંથી ફટકડી નો એક નાનો ટુકડો ખીરીદી લાવો.ત્યારબાદ ફટકડી ના ટુકડા ને પીસી ને તેને એક સફેદ કપડા માં પાતળી એવી પરત કરીને રાખી દો તથા એક નાની ગાંઠ મારી દો. ત્યારબાદ ફટકડી ની આ પોટલી ને ઘર ના મેન ગેટ ના પાયદાન ને નીચે ગોઠવી દો. આવું કરવાથી ઘર માં ક્યારેય પણ ગરીબી નહિ આવે અને સાથે જ નેગેટિવ ઊર્જા પણ દૂર થઇ જાય છે.

આ ઉપરાંત ફટકડી ના આ ઉપાય અપનાવીને તમે જલ્દી ધનિક બનશો.આ ઉપાય થી પૈસાનો વરસાદ શરૂ થશે અને તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.તો આવો એક પછી એક જાણી લઈએ આ ઉપાયો વિશે. મિત્રો આ ઉપાય ખાસ ઘરમાં સમૃદ્ધિ મેળવા માટે નો છે તો આવો જાણીએ તેના વિશે.જો તમારા ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે.તો તે તમારા ઘરમાં વાસ્તુ દોષનું કારણ પણ હોઈ શકે છે.તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરવા માટે કાળા કપડામાં ફટકડીનો ટુકડો બાંધો અને તેને ઘરના દરેક રૂમમાં રાખો.આ કરવાથી તમારા ઘરનો વાસ્તુ દોષ દૂર થઈ જશે અને તમે જલ્દી સમૃદ્ધ થશો.માટે આજેજ આ ઉપાય કરીલો.

મિત્રો આ ઉપાય ખાસ ધંધા માં બરક્ત માટે નો છે.તો આવો જાણીએ તેના વિશે.જો તમારા ધંધા કે દુકાનમાં કોઈ પણ જાતની બરકત ન હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે કાળા કપડામાં ફટકડી નો ટુકડો બાંધી અને તેને તમારા વ્યવસાય સ્થળ અથવા દુકાનના મુખ્ય દરવાજા પર લટકાવી દો.આ ઉપાયથી ટૂંકજ સમયમાં તમારો વ્યવસાય અથવા દુકાન ચાલવાનું શરૂ થશે અને પૈસાની વરસાદ શરૂ થશે.માટે આ ઉપાય પણ ખાસ યાદ રાખી લેવો.મિત્રો આજે પૈસા ની જરૂર સૌ કોઈને હોય છે.માટેજ આજે અમે આ ખાસ ઉપાય લઈને આવ્યા છે તો આવો જાણીએ તેના વિષ.જો તમે રાત-દિવસ સખત મહેનત કરો છો પરંતુ તમને તમારી મહેનત મુજબ પૈસા મળતા નથી. ઘરમાં હંમેશા પૈસાની તંગી રહે છે.

તો કદાચ બની શકે કે કોઈએ તમારા ઘરને કોઈની નજર લાગેલી છે અથવા કોઈએ તમારા ઘર પર કંટાળો કાડ્યો છે.તો આ બધું દૂર કરવા માટે તમારા બાથરૂમમાં ફટકડીનો ટુકડો રાખો.દર મહિને આફટકડી બદલતા રહો.આમ કારવાથી પણ તમને ઘણી રાહત સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે.જો તમારું દેવું ના ઉતરતું હોય તો તમારે ખાસ આ ઉપાય કરવો જોઈએ એ માટે તમારે સોપારીનું પાન લેવાનું છે આ સોપારીના પાનમાં સિંદૂર અને થોડી ફટકડી નાંખો અને બાંધી લો.હવે સાંજે, તેને પીપડના ઝાડની નીચે જમીનમાં દબાવો.આ ઉપાય 3 બુધવાર સુધી કરો આમ કરવાથી તમારું બધું દેવું ઉતરી જશે અને તમને શાંતિ પણ થશે.

ફટકડી એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે અને આયુર્વેદમાં પણ તેનાથી થતા ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ ફટકડીના લાભ વિશે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. જી હાં તમારા ઘરની શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધારવાનું કામ પણ ફટકડી કરી શકે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું ઘર સુખ, સમૃદ્ધિથી છલકતું રહે. પરંતુ વાસ્તુ દોષના કારણે તમામ પ્રયત્નો નિષ્ફળ થઈ જાય છે. ઘરમાં વાસ્તુ દોષ કોઈપણ કારણે હોય તેનાથી મકાનમાં નકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. આવા મકાનમાં સકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારવા એક કાચની પ્લેટમાં ફટકડીના નાના-નાના ટુકડા કરી બારી, દરવાજા અને બાલ્કનીમાં મુકી દો. આ ટુકડાને દર મહિને બદલી દેવા. આ ઉપાય કરવાથી કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ દૂર થઈ જશે.

આવી જ રીતે બાથરૂમમાં પણ ફટકડીના ટુકડા ભરેલું બાઉલ રાખો અને દર મહિને આ બાઉલમાં રાખેલી ફટકડી બદલો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા ઘરમાં ફેલાતી નથી.જો પરિવારના સભ્યોમાં ઝઘડો થતો હોય તેમણે આ ક્લેશ નિવારવા માટે પરિવારના મુખ્ય વ્યક્તિના પલંગ નીચે એક લોટો પાણી રાખવો જોઈએ. સવારે ગુરુમંત્ર અથવા ઇષ્ટદેવના નામનો ઉચ્ચાર કરીને આ પાણી પીપળાના ઝાડમાં અર્પણ કરવું જોઈએ. તેનાથી પારિવારિક તકરાર દૂર થઈ જશે અને ઘરમાં શાંતિ રહેશે.

માન્યતા એવી પણ છે કે કોઈ દુકાન કે ઘરના મુખ્ય દરવાજા પર કાળા કપડાના ટુકડામાં ફટકડી બાંધી લટકાવી દેવામાં આવે તો ઘરમાં તેમજ વ્યાપારમાં બરકત વધે છે. એવું માનવામાં આવે છે કે જો તમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેના માટે દરરોજ રાત્રે સૂતા પહેલા ફટકડીથી દાંત સાફ કરવા જોઈએ. આ સિવાય સપ્તાહમાં એકવાર ફટકડીના પાણીથી નહાવું જોઈએ.

ખરાબ સપનાથી છુટકારો મેળવવામાં પણ ફટકડી અસરકારક છે. તેના માટે તમારા પલંગની નીચે કાળા કપડામાં બાંધી અને ફટકડી રાખી દેવી. આ ઉપાય કરવાથી દુસ્વપ્નો આવતા તુરંત બંધ થઈ જશે. આ ઉપાય કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના ભયથી પણ મુક્ત થઈ જાય છે અને આત્મવિશ્વાસ વધે છે. જો બાળકો ખરાબ સપનાથી ડરી જાગી જતા હોય તો કોઈપણ મંગળવાર અથવા રવિવારે બાળકના માથા પર ફટકડીનો ટુકડો બાળકના માથા પાસે મુકી રાખવો.

Leave a Reply

Your email address will not be published.