બહુચરા જી માં આવેલ આ ગણેશજી નું મંદિર દર્શન કરવાથી જ દૂર થાય છે બધા દુઃખો જાણો રહસ્ય
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, યાત્રાધામ બહુચરાજીમાં બિરાજમાન છે દેવાધિદેવ ગણેશજી. શક્તિપીઠ બહુચરાજી માતજી મંદિર પરિસરમાં બિરાજમાન છે ગણેશજી. અહીં આ મંદિરમાં બિરાજમાન ગણેશજીના દર્શન માત્રથી સિદ્ધિવિનાયક ગણપતિ અનુભૂતિના દર્શન થાય છે. આ ગણેશજી દર્શન માત્રથી સઘળા દુઃખો દૂર થવાંની માન્યતા છે. શક્તિપીઠ બહુચરાજી માતાજી મંદિર પરિસરમાં વિઘ્નહર્તા ગણેશજી બિરાજમાન […]
Continue Reading