બાપા બજરંગ દાસ એ હનુમાનજી ને પ્રસન્ન કરવા માટે કરેલું આ ખાસ કાર્ય ચોક્કસ તમે નહીં જાણતાં હોય…..
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બજરંગદાસ બાપાના બગદાણા ધામ વિશે વાત કરીશું કહેવાય છે કે બાર ગાઉએ બોલી બદલાય, એમ સૌરાષ્ટ્રમાં દર બાર ગાઉએ સંત-મહાત્મા-મંદિર દેખાય. ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે.બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું […]
Continue Reading