બજરંગદાસ બાપાના જન્મથી લઈને મૃત્યુ સુધીની સફર જાણો બજરંગદાસ બાપાની આ અમુક ખાસ વાતો જે તમે ભાગ્યેજ જાણતા હશો
નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમગ્ર ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતોની ભૂમિ અને તેમાંય ભાવનગર જિલ્લામાં અનેક સંતો થઇ ગયા. જેમાં પૂ.મસ્તરામ બાપુ પૂ.દુ:ખીશ્યામ બાપુ પૂ.બજરંગદાસ બાપા પૂ.નારણદાસ બાપુ પૂ.નરસિંહ મહેતા આવા અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. પૂ.બજરંગદાસ બાપાનું પ્રાગટ્ય ભાવનગર શહેરથી છ કિ.મી.દૂર અધેવાડા ગામ પાસે […]
Continue Reading