રવિવારે કરી લેશો આ કામ તો ખૂલશે ભાગ્યના દરવાજા
હિંદુ ધર્મમાં અઠવાડિયાના તમામ દિવસો કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. રવિવારનો દિવસ સૂર્યદેવનો માનવામાં આવે છે. સૂર્ય જે ગ્રહોનો રાજા છે અને સાથે તેમને પૃથ્વીના પ્રત્યક્ષ દેવતા પણ માનવામાં આવે છે. માન્યતા છે કે જેમની પર સૂર્યદેવની કૃપા રહે છે તેને ધન, યશ, કિર્તી, માન- સમ્માન અને કરિયરની સાથે સ્વાસ્થ્યનો પણ લાભ થાય છે. […]
Continue Reading