મારી એક ગર્લફ્રેન્ડ સાથે મેં શારીરિક સુખ માણ્યું છે પણ બીજી મને બહુ ગમે છે તો એને પ્રપોઝ કરું?
આપની કૉલમ યૌવનની સમસ્યા મને વાંચવી ગમે છે. અમે કૉલેજમાં બધા મિત્રો તેની ચર્ચા કરીએ છીએ. એમાં આવતી સમસ્યાઓ રસપ્રદ હોય છે. મોટાભાગનાં યુવક-યુવતીઓને એવી કોઈ ને કોઈ સમસ્યા હોય છે. મને પણ એક સમસ્યા સર્જાઈ છે. કૉલેજમાં અમારા ગ્રૂપમાં ચાર પાંચ છોકરીઓ છે. એ બધી મારી સાથે બહુ સારા સંબંધો રાખે છે. હું કૉલેજમાં […]
Continue Reading