કયા કારણોસર થાય છે પ્રેમ? જાણો તેના પ્રકાર અંગે
પ્રેમના ત્રણ પ્રકાર હોય છે. પ્રેમ જે સૌંદર્યને કારણે થાય છે. પ્રેમ જે સગવડને કારણે થાય છે અને દિવ્ય પ્રેમ. સૌંદર્યને કારણે થતો પ્રેમ લાંબું નભતો નથી, એ અજાણપણું અને આકર્ષણને કારણે થાય છે. આ પ્રકારના પ્રેમમાં આકર્ષણ ઝડપથી ઓછું થઈ જાય છે અને કંટાળો દાખલ થાય છે, જેવું કે ઘણાં ખરાં પ્રેમલગ્નોમાં થતું હોય […]
Continue Reading