સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા વિજય કથીરિયાએ 2 વર્ષના પુત્ર માટે ચંદ્ર પર જમીન ખરીદી, બનાવ્યો આ રેકોર્ડ
હજુ ચંદ્ર પર માનવી પહોંચી શક્યો નથી, પરંતુ ત્યાં અનેક સેલિબ્રિટી સહિત ઘણા લોકોએ જમીન ખરીદવાનું શરૂ કરી દીધું છે. હાલ સુરતના એક વ્યક્તિએ પોતાના નવજાત પુત્ર માટે ચંદ્ર પર જમીન ખરીદી હોવાના અહેવાલ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજકાલ અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકોએ ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે […]
Continue Reading